[Best] Diku love Shayari Gujarati

Diku is a Gujarati word. This word is usually used for the people you love. This word can be used for mother, father, brother, friend, wife, girlfriend, or boyfriend. That is why we have specially brought you diku love Shayari Gujarati.

દીકુ માટે શાયરી

Share these diku Shayari on love Gujarati with your friends and family members so that the love between you and them will increase. And

if you know more about diku love Shayari Gujarati text, share it in the comment box with us so that others can take advantage of it.

Also Read: 

Diku love Shayari Gujarati

Diku Love Shayari in Gujarati

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

મારાથી ‘નફરત’ જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!!

દિકું સ્વપ્ન એટલે…….
એક એવી જગ્યા કે જયાં,
“તુ” ન હોય
છતાં તને મળી શકાય…

પોતાના તો બસ કહેવાના હોય છે,
બાકી ઉદાસ હોઈએ તો કોઈ
બે મિનીટ વાત પણ નથી કરતુ !!

Diku Love Shayari in Gujarati

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊
સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન,
બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!

કોઈ કહી દો એને કે
એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે
પણ જાન તો મારી છે ને !!!

તું રોજ કહે છે
કાલે વાત કરીશ……..
પણ કાલે મારી આંખો જ ના
ખુલી તો શું કરીશ.

જુય વાર છે મોત તારી આવવાની,
તુ આવે એ પહેલા હજુ એક વાર એમના પર મરી જવુ છે…

ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫

Diku Love Shayari Gujarati Text

તારા ❣️દિલમાં મારા શ્વાસોને
જગ્યા મળી જાય;
તારા ઇશ્ક મા મારી જાન
‘ફનાહ’ 💘 થઈ જાય !!!

મને રડાવી ને દિકું સુવાની તો
તને આદત પડી ગઈ છે …
અેક વાર
જો હું રિસાઈ ને સૂઈ ગયો
તો તને તારી
ઉંઘ થી નફરત થઇ જશે.

લોકો શ્વાસ લઇને જીવે છે…
હું વિશ્વાસ રાખીને જીવું છું…

❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં
, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!

હે ‘મોહબ્બત’ તને પામવાનો કોઈ રસ્તો નથી;
કદાચ તું એને જ મળતી હશે જેને તારી ‘ફિકર’ નથી !!!

દિકું હું ખુશ છું,
પણ બિચારું મારું દિલ નહીં… *……*
(5)
દિકું શુ એવુ ના થઈ
શકે કે હું પ્રેમ માંગુ ને
તુ ગળે લગાવીને કહે
” બીજુ કાંઈ “

Diku Love Shayari Gujarati Text

એમણે વાત કરવાનું જ એવી રીતે બંધ કરી દીધું,
જાણે વર્ષોથી અમે એમના ઉપર બોઝ હોઈએ !!

અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!

સાંભળવું છે’ સંભળાવવુ છે’
રીસાવું છે’ મનાવવું છે’
હસવું છે’ રડાવવું છે;
આ જિંદગીની હરેક ‘પલ’
તારી સાથે વિતાવવી છે !!!

દિકું :- *”BAHUBALI 2″*
નું ગુજરાતી વર્ઝન સુ થાઈ..?
Me :- “બહુ બોલી તું”*

હજુ સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે ફરીથી ફોન આવશે !!

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨

Diku Shayari On Love Gujarati

છીછરા નીરમાં હોય શું નહાવું ?
તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું !

દિકું તું આંખો દબાવીને સુઈ જાજે,
હું હાથપગ ધોઈને
હમણાં સપનામાં આવું છું હો…. *…..*

Diku Shayari On Love Gujarati

*°વાહ…….દિકુ વાહ…..°*
*જોરદાર L♡VE કર્યો હો*

આંખો પણ સાચો પરિચય ક્યાં દે છે,
શબ્દો જેમ એ હકીકત છુપાડે છે..

👩‍❤️‍👩એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને,
પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!🤘

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતા પણ ચમક આંખ માં હતી
મને ક્યાં ખબર હતી કે
એં મારી આંખ ની પલકોમા હતી.

કયારે હમારી જોડે
પણ વાત કર લયા કરો..
શું ખબર આજે હું તરસી રહ્યો શુ..
કાલે દિકું તું શોધતી રહી જાય…. *.

દર્દમાં પણ તું છે દવામાં પણ તું છે..!!_
કેમ કરી રુઝાવા દઉં જખ્મમાં પણ તું છે..!!_

પ્રેમ તો એ છે જેમાં સચ્ચાઈનો સાથ હોય
સાથીની હર વાતનો અહેસાસ હોય
એની હર અદા પર નાઝ હોય
દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ હોય

જાનમાં જાન આવી જાય,
દિકું જયારે કેટલા ઇન્તેજાર પછી..
તારુ અેક *” Hi “આવી જાય.

સારું છે એટલું કે યાદ કરવા તને…,
તારી પરવાનગીની જરૂર પડતી નથી!
પ્રતિક્ષા તો મારી આંખો કરે છે..*

Diku Love Shayari Gujarati Photo

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું,
એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕

સો‌ વાર મરવાનો પ્રયાસ કર્યો
એની આંખોમાં
પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,
મરવા પણ નથી દેતી

દિકું તારી સાથે સમય જતો રહ્યો,
ખબર ના પડી
ને તારા વગર સમય જતો જ નથી,
એ હવે ખબર પડી..

Diku Love Shayari Gujarati Photo

બસ દિલ તો પ્રેમ કર્યાં કરે છે..*
કોણ પડછાયા ઉપાડી જાય છે,
તે જોવા સાંજ પણ રોકાઇ જાય છે

Diku Love Shayari Gujarati

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ,
આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!

2 thoughts on “[Best] Diku love Shayari Gujarati”

Leave a Comment