[Famous] Best Friend Quotes in Gujarati

here we are sharing best friend quotes in Gujarati. A best friend is the one with whom you are talking about happiness and sadness, standing with you in all difficulties.

What we can’t share with our family, we can share our friends. Your best friend knows all your small, big, bad, good things. The best friend is the one who spends most of your time with the same friend.

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા

Also, Read

flirt quotes in Hindi
Thanks MSG For Birthday Wishes in Hindi
IAS Motivational Shayari in Hindi

The one who is with you and doesn’t even know where the time was gone. That is why we are writing for you friendship quotes in the Gujarati language.

We hope you like our post short best friend quotes in Gujarati and if you like it, please share them with others via Facebook, WhatsApp, or any other medium.

“લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”

જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી
રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.

#કાંઈ_વધારે_તો_#નથી_અમારી_પાસે
#બસ_એક_દિલ💟_અને
#એક_જાન_છે_અને_એ_પણ_#દોસ્તો_પર
#કુરબાન_છે.

Short Best Friend Quotes in Gujarati

*👬..દોસ્તી..👬*
*દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..*
*જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે..*

મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…

જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.

ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.

મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.

આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.

પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

Short Best Friend Quotes in Gujarati
Short Best Friend Quotes in Gujarati

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે….
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા…..

💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷 મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ *એક કશું માંગતો નથી,.* એક બધું જ આપીને જણાવતો નથી.,.!!

તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે….

દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.

જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.

દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે…
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.

Friendship Quotes in Gujarati Language

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી કેવાય.

સવાલ ❔કરે 👿 દુશ્મન અને 🔫જવાબ
મારો યાર દંઈ જાય
એજ ❤️ભાઈબંધ

મૈત્રી કરો તો પાણી ની જેમ નિર્મળ કરો.
દૂર સુધી જઈ ને પણ ક્ષણે ક્ષણે
યાદ આવે એવી કરો !!!!

ભાઈ–અમે તો ભાઈબંધ છીએ
દિલના ભોળા નિયતના સાફ પણ
#દિમાગ_હટેને તો વાલા, બધાય ના #બાપ

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…

Friendship Quotes in Gujarati Language

જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!

ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….

કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે….

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી…..

ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?

#તારી_સહિ_ખૂટે_તો _મારૂ_લોહી_લેજે
#પણ_મારા_😘વ્હાલા_દરેક_જન્મમાં
#તૂ_જ_મારો_👬 #ભાઈબંધ_રેજે.

કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.

સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.

દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

Quote On Best Friend in Gujarati

બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.

દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી…..

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..

તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના ટોળા વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.

Quotes For Best Friend in Gujarati
Quotes For Best Friend in Gujarati

મિત્રતા ધીરજથી કરો
પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.

સંબંધીઓ તો શોખના રાખ્યા છે બાકી મારો જીવ તો મારો ભાઈબંધ છે.

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

જિંદગીમાં એવા કેટલાક દોસ્તો પણ હોય છે
જેને ખોવાના વિચારથી પણ ડર લાગે.

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

Quotes for Best Friend in Gujarati

જીવનમાં બે મિત્ર તો હોવા જ જોઈએ.
એક કૃષ્ણ જેવો જે લડે નય પણ જીત નક્કી અપાવે અને બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ના છોડે.

જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે….

ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા જ્યારે એને તમારી સૌથી વધુ જરુર હોય.

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ.
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે.

દોસ્ત To #દોસ્ત હોય છે સાહેબ!
#જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
#મરણના દિવસે ખભા પર સુવાડીને રડે

Quotes for Best Friend in Gujarati
Quotes for Best Friend in Gujarati

આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ના અનુભવતા
જૂના કપડાં, સાદું જીવન, ઘરડા માબાપ,ગરીબ દોસ્ત.

મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.

Best Friend Quotes in Gujarati for Girl

મિત્રતા એવો છોડ છે
જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..

#જીંદગી_ચાલે_ના_ચાલે_વાંધો_નહી…
પણ જીંદગી_માં_”#ભાઈબંધો”_વગર_તો_નઈ_જ_ચાલે….

Quotes for Best Friend in Gujarati
Quotes for Best Friend in Gujarati

*મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી*
*કારણ કે*
*નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી…*
😊😊😊

લોકોનુ #દિલ1 #મિનીટમાં72 વાર ધબકે છે સાહેબ…
પણમારુ 73 વાર, ​
#1 SPECIAL​ ♡ધક_ધક♡
મારા #જીગર #જાન #ભાઈબંધોની લાંબી #ઉમર માટે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…

3 thoughts on “[Famous] Best Friend Quotes in Gujarati”

Leave a Comment