[Best] Good Morning Quotes in Gujarati For Love

We are writing here Good Morning Quotes in Gujarati For Love. We Gujaratis have a good habit of saying good morning Quotes to each other every morning.

But nowadays and in this generation, the same thing is said more than just the medium of social media.

Read this complete article and if you like this post and like the ideas here we shared then Please share it with your neighbors, relatives, friends, and with your Love.

New Good Morning Quotes in Gujarati With Images

કલ્પનાઓ જ્યારે યાદ બની વહે છે
ભીડ વચ્ચે પણ નિરાંત એક નડે છે
સતત રહેતા હતા જે ડાયરામાં
જુઓ એને આજ ખામોશી નડે છે
હું અને મારી વાતો… 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

ચાલી આવજે ક્યારેક
સમય મળે તો મારા સુધી….
વાકેફ છે રસ્તાઓ
આજે પણ તારા સ્પર્શથી.

New Good Morning Quotes in Gujarati With Images
New Good Morning Quotes in Gujarati With Images

કોણે કહ્યું મારું નસીબ
એના દર્દથી આઝાદ છે…?
આજે પણ….
આંખો ભીંજવી નાખે
એવી એની યાદ છે….!!

ટેરવાને પૂછોને નામ હથેળીમાં એનું કેમ લખ્યું હતું,
વાંક તો નજરનો હતો છતાં છાતીમાં કેમ દુખ્યું હતું ?

અમુક યાદો ને આંખો માં આંજવા જેવી હોય છે,

રાતો ની રાતો એમાં જાગવા જેવી હોય છે…

હશે કંઈક એવુ જે મનમા સમાઈ ગયું !
એની પ્રિતનુ પારેવડુ મારા દિલમા વસી ગયું !!

કોરી આ જિંદગીમાં કંઈક એવુ જ થઈ ગયું !
વરસી લાગણી ને મારું હૈયું ભીંજાઈ ગયું !!

Good Morning Quotes in Gujarati With Images

જમાના નીકળી જાય છે સાહેબ
કોઈની યાદો માંથી બાર નીકળતા

જીંદગી ને પહેલી કહીશું તો રોજ ઉકેલતાંજ રહીશું,
જીંદગી ને સહેલી કહીશું તો રોજ મળતાં રહીશું..!

તરસ કહું… ઇચ્છા કહું.. કે કહું લાગણી, તારાં થી તારાં સુધીની સફર જીંદગી છે..

Good Morning Love Quotes For Her in Gujarati For Facebook

પ્રેમને જરાક સાચવીને પીરસજો !
સાચો પ્રેમ બધાને પચતો નથી !!

જાગતી આ રાત લઇ બેઠા છીએ,
ને પુરાણી વાત લઇ બેઠા છીએ.

Good Morning Love Quotes For Her in Gujarati For Facebook

પ્રેમની આ સાવ ફોગટ ભેટ છે,
એક તાજી ઘાત લઈ બેઠા છીએ,

😀 સમાઈલ ઍટલે 😊

ચહેરાની લાઈટિંગ સિસ્ટમ,
મગજની કૂલિંગ સિસ્ટમ,
અને
હ્રદયની હિટિંગ સિસ્ટમ…

Good Morning Love Quotes For Her in Gujarati For Facebook

જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી
હોતા સાહેબ..

કોઈ તમને દિલ થી યાદ કરે
તો સમજી લેજો કે પાસ થઈ ગયા…

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

Good Morning Love Quotes For Her in Gujarati For Facebook

કોઈ કહે છે તો કોઈ છુપાવે છે,
કોઈ તડપે છે તો કોઈ તડપાવે છે,
પ્રેમ તો બધા કરે છે પણ,
કોઈ અજમાવે છે તો કોઈ નિભાવે છે…

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી.

Good Morning Massage in Gujarati For Love

તારી યાદોને ભેગી લઈને ફરું છું,
હું એક ટીકીટે બે લોકોની મુસાફરી કરું છું..

સપનાં સાથે જો ને મુલાકાત થઈ ગઈ
ઘડી બે ઘડી મારી વાત થઈ ગઈ
બેઠો હતો આપવા આલિંગન આભને
ધરતી પર આપની સાથે મુલાકાત થઇ ગઇ

*”જિંદગી” જેને…*
*”સુખ” નથી આપી શકતી ને સાહેબ*
*તેને હંમેશા “અનુભવ” આપે છે..

Good Morning Massage in Gujarati For Love
Good Morning Massage in Gujarati For Love

*જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*

*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* …

*ફક્ત* *’કામ’* *સાથે નહીં પણ*

*’માન’* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.*

*એજ સંબંધ…*

જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏

*🌹🌹 Good Morning 🌹🌹*

Good Morning Massage in Gujarati For Love

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂર નથી કે જે તમારી સાથે હતા
એ આગળ પણ તમારી સાથે જ રહે !!

શુભ સવાર 🌞🌞🌞

જય સોમનાથ મહાદેવ, 🙏🙏🙏

એને મળવાની રાહમાં જે વીતી હશે, એ રાતે ઈચ્છાઓ કેવી થીજી હશે…
આતો મારી વાતો છે હા.. 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

દરિયાનું પાણી અને આંખોનું પાણી બન્નેની ખારાશ તમે માપી તો જોજો મારું માનો તો એકને હોઠે ને એકને હૈયે મૂકી તમે જરા ચાખી તો જોજો…-વહાલા

મન માં એની યાદ નું ચિંતન તો થશે,
એ બહાને એને મળવાનું મન તો થશે,
વિચાર થયો ચાલને ફરી આવું એની ગલી માં,
મુલાકાત નહિ તો કઈ નહી દર્શન તો થશે

💐 *કોઇની મદદ કરવાની*
*હરીફાઈ માં દોડજો*…..
*જીતી જશો*….
*કારણ કે* *ત્યાં ખુબ ઓછા*
*લોકો ભાગ લે છે*💐

*🔱જય મહાદેવ🔱*

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

Good Morning Massage For Love

જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે, ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે…..

પ્રયત્ન કરો, એ વિશ્વાસ ક્યારેય તૂટે નહી…

*🙏🏻શભ સવાર🙏🏻*

. *કોઈ ને ખોટા સમજતા પહેલા*
*એકવાર એની પરીસ્થીતી*
*સમજવાની કોશિશ જરૂર કરજો*

*કારણ કે,પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*

જીંદગી એક એવી કવિતા છે,
સાહેબ….

Romantic Good Morning Quotes in Gujarati

જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે.

🌸 સપ્રભાત 🌸

કોઈ ને આપી શકાય એવી સુંદર ભેટ છે,
તેની જરૂરીયાત પર આપણી હાજરી!!

*સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,*

*તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી…*

*🌹🍁💞GoodMorning💞🍁🌹*

Romantic Good Morning Quotes in gujarati

*મનને બદલી શકાય છે, પણ….મનમાં હોય,*
*તેને નથી બદલી શકાતું…*

*સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે*,
*ખુબ ગરમી સહન કરવી પડે છે – જોડાઈ રહેવા માટે*..

🌹🌹 *શુભસવાર* 🌹🌹

*”શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક ‘તાપણું’ જોઈએ.*
*પણ ,*
*લાગણી વહેતી રાખવા માટે એક ‘આપણું’ જોઈએ.”*

Romantic Good Morning Quotes in gujarati

*🌞Good Morning🌞*

માત્ર ગુલાબ દેવા થી જો પ્રેમ થાતો હોત તો,
ફુલ વેચવા વાળો આખા શહેર નો મહેબૂબ હોત!
🌼શભ સવાર🌼

5 thoughts on “[Best] Good Morning Quotes in Gujarati For Love”

Leave a Comment